કુરાન - 29:6 સુરહ અલઅંકબૂત અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

وَمَن جَٰهَدَ فَإِنَّمَا يُجَٰهِدُ لِنَفۡسِهِۦٓۚ إِنَّ ٱللَّهَ لَغَنِيٌّ عَنِ ٱلۡعَٰلَمِينَ

૬) અને જે વ્યક્તિ જિહાદ કરશે તો તે પોતાના જ ફાયદા માટે જિહાદ કરી રહ્યો છે, અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે.

અલઅંકબૂત તમામ આયતો

Sign up for Newsletter