કુરાન - 69:10 સુરહ અલ-હાક્કા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

فَعَصَوۡاْ رَسُولَ رَبِّهِمۡ فَأَخَذَهُمۡ أَخۡذَةٗ رَّابِيَةً

૧૦) તે સૌએ પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા.

અલ-હાક્કા તમામ આયતો

Sign up for Newsletter