કુરાન - 69:19 સુરહ અલ-હાક્કા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

فَأَمَّا مَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ فَيَقُولُ هَآؤُمُ ٱقۡرَءُواْ كِتَٰبِيَهۡ

૧૯) પછી જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારુ કર્મપત્ર વાંચી લો”.

અલ-હાક્કા તમામ આયતો

Sign up for Newsletter