કુરાન - 69:9 સુરહ અલ-હાક્કા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

وَجَآءَ فِرۡعَوۡنُ وَمَن قَبۡلَهُۥ وَٱلۡمُؤۡتَفِكَٰتُ بِٱلۡخَاطِئَةِ

૯) ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી, સૌ ગુનાહના કાર્યો કરતા હતા.

અલ-હાક્કા તમામ આયતો

Sign up for Newsletter