કુરાન - 17:3 સુરહ ઇસ્રા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

ذُرِّيَّةَ مَنۡ حَمَلۡنَا مَعَ نُوحٍۚ إِنَّهُۥ كَانَ عَبۡدٗا شَكُورٗا

૩) આ બની ઇસ્રાઈલ તે લોકોનાં સંતાન હતા, જેમને અમે નૂહ સાથે હોડીમાં સવાર કર્યા હતા, ખરેખર નૂહ અમારો આભારી બંદો હતો.

ઇસ્રા તમામ આયતો

Sign up for Newsletter