કુરાન - 62:4 સુરહ અલ-જુમુઆ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

ذَٰلِكَ فَضۡلُ ٱللَّهِ يُؤۡتِيهِ مَن يَشَآءُۚ وَٱللَّهُ ذُو ٱلۡفَضۡلِ ٱلۡعَظِيمِ

૪) આ અલ્લાહની કૃપા છે, જેના પર ઇચ્છે તેના પર પોતાની કૃપા કરે છે અને અલ્લાહ તઆલા ખૂબ જ કૃપાળુ છે.

અલ-જુમુઆ તમામ આયતો

1
2
3
4
5
6
7
8
9
10
11

Sign up for Newsletter