કુરાન - 18:59 સુરહ અલ-કહ્ફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

وَتِلۡكَ ٱلۡقُرَىٰٓ أَهۡلَكۡنَٰهُمۡ لَمَّا ظَلَمُواْ وَجَعَلۡنَا لِمَهۡلِكِهِم مَّوۡعِدٗا

૫૯) આ છે તે વસ્તીઓ, જેમને અમે તેમના ઝુલ્મના કારણે નષ્ટ કરી દીધી અને અમે તેમને નષ્ટ કરવાનો એક સમય નક્કી કરી રાખ્યો હતો.

અલ-કહ્ફ તમામ આયતો

Sign up for Newsletter