કુરાન - 18:83 સુરહ અલ-કહ્ફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

وَيَسۡـَٔلُونَكَ عَن ذِي ٱلۡقَرۡنَيۡنِۖ قُلۡ سَأَتۡلُواْ عَلَيۡكُم مِّنۡهُ ذِكۡرًا

૮૩) આ લોકો તમને “ઝૂલ્-કરનૈન” નો કિસ્સો પૂછે છે, તમે કહી દો કે હું તે લોકોની થોડીક દશા તમને વાંચી સંભળાવું છું.

અલ-કહ્ફ તમામ આયતો

Sign up for Newsletter