કુરાન - 18:93 સુરહ અલ-કહ્ફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

حَتَّىٰٓ إِذَا بَلَغَ بَيۡنَ ٱلسَّدَّيۡنِ وَجَدَ مِن دُونِهِمَا قَوۡمٗا لَّا يَكَادُونَ يَفۡقَهُونَ قَوۡلٗا

૯૩) ત્યાં સુધી કે જ્યારે તે બે દિવાલોની વચ્ચે પહોંચ્યો, તે દીવાલની પાસે તેણે એક એવી કોમ જોઇ, જે કોઈ પણ વાત નહતાં સમજતા.

અલ-કહ્ફ તમામ આયતો

Sign up for Newsletter