કુરાન - 70:4 સુરહ અલ-મઑરીજ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

تَعۡرُجُ ٱلۡمَلَـٰٓئِكَةُ وَٱلرُّوحُ إِلَيۡهِ فِي يَوۡمٖ كَانَ مِقۡدَارُهُۥ خَمۡسِينَ أَلۡفَ سَنَةٖ

૪) જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ એક દિવસમાં ચઢે છે. જેની સમયમર્યાદા પચાસ હજાર વર્ષ છે.

અલ-મઑરીજ તમામ આયતો

Sign up for Newsletter