કુરાન - 70:42 સુરહ અલ-મઑરીજ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

فَذَرۡهُمۡ يَخُوضُواْ وَيَلۡعَبُواْ حَتَّىٰ يُلَٰقُواْ يَوۡمَهُمُ ٱلَّذِي يُوعَدُونَ

૪૨) બસ ! તુ એમને લડતા-ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે તેઓ તે દિવસ જોઈ લે, જેનું તેમને વચન આપવામાં આવે છે.

અલ-મઑરીજ તમામ આયતો

Sign up for Newsletter