કુરાન - 70:44 સુરહ અલ-મઑરીજ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

خَٰشِعَةً أَبۡصَٰرُهُمۡ تَرۡهَقُهُمۡ ذِلَّةٞۚ ذَٰلِكَ ٱلۡيَوۡمُ ٱلَّذِي كَانُواْ يُوعَدُونَ

૪૪) તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે, તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું.

અલ-મઑરીજ તમામ આયતો

Sign up for Newsletter