કુરાન - 77:50 સુરહ અલ-મરસલાત અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

فَبِأَيِّ حَدِيثِۭ بَعۡدَهُۥ يُؤۡمِنُونَ

૫૦) હવે આ વાત (કુરઆન) પછી બીજી કેવી વાત હોઈ શકે છે, જેના પર આ લોકો ઈમાન લાવે?

અલ-મરસલાત તમામ આયતો

Sign up for Newsletter