કુરાન - 55:14 સુરહ અલ-રહમાન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

خَلَقَ ٱلۡإِنسَٰنَ مِن صَلۡصَٰلٖ كَٱلۡفَخَّارِ

૧૪) તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી.

અલ-રહમાન તમામ આયતો

Sign up for Newsletter