કુરાન - 55:41 સુરહ અલ-રહમાન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

يُعۡرَفُ ٱلۡمُجۡرِمُونَ بِسِيمَٰهُمۡ فَيُؤۡخَذُ بِٱلنَّوَٰصِي وَٱلۡأَقۡدَامِ

૪૧) પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે.

અલ-રહમાન તમામ આયતો

Sign up for Newsletter