કુરાન - 37:112 સુરહ અલસફાત અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

وَبَشَّرۡنَٰهُ بِإِسۡحَٰقَ نَبِيّٗا مِّنَ ٱلصَّـٰلِحِينَ

૧૧૨) અને અમે તેમને ઇસ્હાકની ખુશખબરી આપી ,જે સદાચારી લોકો માંથી, પયગંબર હશે.

Sign up for Newsletter