કુરાન - 37:16 સુરહ અલસફાત અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

أَءِذَا مِتۡنَا وَكُنَّا تُرَابٗا وَعِظَٰمًا أَءِنَّا لَمَبۡعُوثُونَ

૧૬) શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે ?

Sign up for Newsletter