કુરાન - 37:177 સુરહ અલસફાત અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمۡ فَسَآءَ صَبَاحُ ٱلۡمُنذَرِينَ

૧૭૭) સાંભળો ! જ્યારે અમારો અઝાબ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા.

Sign up for Newsletter