કુરાન - 37:21 સુરહ અલસફાત અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

هَٰذَا يَوۡمُ ٱلۡفَصۡلِ ٱلَّذِي كُنتُم بِهِۦ تُكَذِّبُونَ

૨૧) (ફરી તેમને કેહવામાં આવશે) આ જ નિર્ણયનો દિવસ છે, જેને તમે જુઠલાવતા હતા.

Sign up for Newsletter