કુરાન - 52:33 સુરહ અલતુંર અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

أَمۡ يَقُولُونَ تَقَوَّلَهُۥۚ بَل لَّا يُؤۡمِنُونَ

૩૩) શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે ? વાત એવી છે કે તેઓ ઇમાન લાવશે જ નહિ.

અલતુંર તમામ આયતો

Sign up for Newsletter