કુરાન - 52:34 સુરહ અલતુંર અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

فَلۡيَأۡتُواْ بِحَدِيثٖ مِّثۡلِهِۦٓ إِن كَانُواْ صَٰدِقِينَ

૩૪) જો તે લોકો (પોતાની વાતોમાં) સાચા છે તો પછી આના જેવી જ એક વાત લઈને આવે.

અલતુંર તમામ આયતો

Sign up for Newsletter