કુરાન - 52:46 સુરહ અલતુંર અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

يَوۡمَ لَا يُغۡنِي عَنۡهُمۡ كَيۡدُهُمۡ شَيۡـٔٗا وَلَا هُمۡ يُنصَرُونَ

૪૬) જે દિવસે તેમની કોઈ ચાલ તેમના કોઇ કામમાં નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે.

અલતુંર તમામ આયતો

Sign up for Newsletter