કુરાન - 18:62 સુરહ અલ-કહ્ફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَىٰهُ ءَاتِنَا غَدَآءَنَا لَقَدۡ لَقِينَا مِن سَفَرِنَا هَٰذَا نَصَبٗا

૬૨) જ્યારે તે બન્ને ત્યાંથી આગળ વધ્યાં તો મૂસાએ પોતાના નવયુવાન સાથીને કહ્યું કે લાવો, આપણું ભોજન આપો, મને તો આપણી આ મુસાફરીથી સખત તકલીફ ભોગવવી પડી.

અલ-કહ્ફ તમામ આયતો

Sign up for Newsletter