કુરાન - 19:55 સુરહ મરિયમ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

وَكَانَ يَأۡمُرُ أَهۡلَهُۥ بِٱلصَّلَوٰةِ وَٱلزَّكَوٰةِ وَكَانَ عِندَ رَبِّهِۦ مَرۡضِيّٗا

૫૫) તે પોતાના ઘરવાળાઓને સતત નમાઝ અને ઝકાતનો આદેશ આપતા હતાં અને પોતાના પાલનહાર પાસે એક પ્રિય ઇન્સાન હતાં.

મરિયમ તમામ આયતો

Sign up for Newsletter