Quran Quote  :  If Allah hasten the way man hasten , men would have been long finished. - 10:11

કુરાન - 45:8 સુરહ અલ-જાસીયાહ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

يَسۡمَعُ ءَايَٰتِ ٱللَّهِ تُتۡلَىٰ عَلَيۡهِ ثُمَّ يُصِرُّ مُسۡتَكۡبِرٗا كَأَن لَّمۡ يَسۡمَعۡهَاۖ فَبَشِّرۡهُ بِعَذَابٍ أَلِيمٖ

૮) જે વ્યક્તિ અલ્લાહની આયતોને સાંભળે છે, તો પણ ઘમંડ કરતા એવી રીતે અડગ રહે છે, જેવું કે સાભળ્યું જ નથી, આવા લોકોને દુ:ખદાયી અઝાબની જાણ આપી દો.

અલ-જાસીયાહ તમામ આયતો

Sign up for Newsletter