Quran Quote  :  We have a Book with Us that speaks the truth(about everyone); and they shall in no wise be wronged.

કુરાન - 11:1 સુરહ હુદ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

الٓرۚ كِتَٰبٌ أُحۡكِمَتۡ ءَايَٰتُهُۥ ثُمَّ فُصِّلَتۡ مِن لَّدُنۡ حَكِيمٍ خَبِيرٍ

૧) અલિફ-લામ-રાઅ, [1] આ એક એવી કિતાબ છે કે જેની આયતો મુહકમ (મજબૂત) છે, અને આ કીતાબ એક હકીમ-માહિતગાર તરફથી સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવી છે,

સુરહ હુદ આયત 1 તફ્સીરસ


[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ

Sign up for Newsletter