કુરાન - 31:26 સુરહ લુકમાન અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ٱللَّهَ هُوَ ٱلۡغَنِيُّ ٱلۡحَمِيدُ

૨૬) આકાશો અને ધરતીમાં જે કંઈ છે, તે બધું અલ્લાહનું જ છે, ખરેખર અલ્લાહ તઆલા બેનિયાઝ અને પ્રશંસાને લાયક છે.

લુકમાન તમામ આયતો

Sign up for Newsletter