Quran Quote  :  Messengers! Partake of the things that are clean, and act righteously. I know well all that you do. - 23:51

કુરાન - 71:23 સુરહ નૂહ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

وَقَالُواْ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمۡ وَلَا تَذَرُنَّ وَدّٗا وَلَا سُوَاعٗا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسۡرٗا

૨૩) અને તેમણે કહ્યુ કે તમે પોતાના પુજ્યોને કદાપિ ન છોડશો, અને ન વદ્દ, સૂવાઅ, અને યગૂષ અને યઊક અને નસ્ર ને (છોડશો) .

નૂહ તમામ આયતો

Sign up for Newsletter