કુરાન - 50:1 સુરહ કાફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

قٓۚ وَٱلۡقُرۡءَانِ ٱلۡمَجِيدِ

૧) કૉફ ! [1] કસમ છે, તે કુરઆનની, જે ભવ્ય શાનવાળું છે.

સુરહ કાફ આયત 1 તફ્સીરસ


[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ

કાફ તમામ આયતો

Sign up for Newsletter