કુરાન - 50:15 સુરહ કાફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

أَفَعَيِينَا بِٱلۡخَلۡقِ ٱلۡأَوَّلِۚ بَلۡ هُمۡ فِي لَبۡسٖ مِّنۡ خَلۡقٖ جَدِيدٖ

૧૫) શું અમે પ્રથમ વખત પેદા કરી થાકી ગયા ? (પરંતુ સાચી વાત તો એ છે કે) આ લોકો નવા સર્જન વિશે શંકામાં પડેલા છે.

કાફ તમામ આયતો

Sign up for Newsletter