કુરાન - 50:27 સુરહ કાફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

۞قَالَ قَرِينُهُۥ رَبَّنَا مَآ أَطۡغَيۡتُهُۥ وَلَٰكِن كَانَ فِي ضَلَٰلِۭ بَعِيدٖ

૨૭) તેની સાથેનો (શૈતાન) કહેશે હે અમારા પાલનહાર મેં તેને વિદ્રોહી નહતો બનાવ્યો, પરંતુ આ પોતે જ દૂરની ગુમરાહીમાં હતો.

કાફ તમામ આયતો

Sign up for Newsletter