કુરાન - 50:30 સુરહ કાફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

يَوۡمَ نَقُولُ لِجَهَنَّمَ هَلِ ٱمۡتَلَأۡتِ وَتَقُولُ هَلۡ مِن مَّزِيدٖ

૩૦) તે દિવસે અમે જહન્નમને પૂછીશું, શું તું ભરાઇ ગઇ ? તે જવાબ આપશે, શું હજુ વધારે છે ?

કાફ તમામ આયતો

Sign up for Newsletter