Quran Quote  :  Never have We sent a Messenger but he has addressed his people in their language that he may fully expound his Message to them - 14:4

કુરાન - 20:14 સુરહ તાહા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

إِنَّنِيٓ أَنَا ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱعۡبُدۡنِي وَأَقِمِ ٱلصَّلَوٰةَ لِذِكۡرِيٓ

૧૪) નિ:શંક હું જ અલ્લાહ છું, મારા સિવાય કોઈ બંદગીને લાયક નથી. બસ ! મારી જ બંદગી કરો અને મારી યાદ માટે નમાઝ પઢતા રહો.

Sign up for Newsletter