કુરાન - 20:52 સુરહ તાહા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

قَالَ عِلۡمُهَا عِندَ رَبِّي فِي كِتَٰبٖۖ لَّا يَضِلُّ رَبِّي وَلَا يَنسَى

૫૨) મૂસાએ જવાબ આપ્યો કે તેનું જ્ઞાન મારા પાલનહારની પાસે કિતાબમાં છે. ન તો મારો પાલનહાર ચૂક કરે છે અને ન તો તે ભૂલી જાય છે.

Sign up for Newsletter