Quran Quote  :  But for those who deny the Truth, their deeds are like a mirage in the desert, which the thirsty supposes to be water until he comes to it only to find that it was nothing; - 24:39

Surah Al-Adiyat English Translation,Transliteration Tafsir [1-10]

Read More
Read Less
 

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

 

وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحٗا

૧) કસમ છે, તે ઘોડાઓની જે દોડતી વખતે હાંફતા હોય.

فَٱلۡمُورِيَٰتِ قَدۡحٗا

૨) પછી તેમની જેઓ ટાપ મારીને અંગારા ઉડાવે છે.

فَٱلۡمُغِيرَٰتِ صُبۡحٗا

૩) પછી વહેલી સવારે છાપા મારનારની કસમ !

فَأَثَرۡنَ بِهِۦ نَقۡعٗا

૪) બસ ! તે વખતે ધુળ ઉડાવે છે.

فَوَسَطۡنَ بِهِۦ جَمۡعًا

૫) પછી તે જ સ્થિતિમાં લશ્કરના ટોળામાં ઘુસી જાય છે.

إِنَّ ٱلۡإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٞ

૬) ખરેખર માનવી પોતાના પાલનહારનો ખુબ જ કૃતઘ્ની છે.

وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٞ

૭) અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે.

وَإِنَّهُۥ لِحُبِّ ٱلۡخَيۡرِ لَشَدِيدٌ

૮) તે માલના મોંહમાં સખત પડ્યો છે.

۞أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ

૯) શું તે જાણતો નથી કે કબરોમાં જે (કંઇ) છે, જ્યારે તે કાઢી લેવામાં આવશે.

وَحُصِّلَ مَا فِي ٱلصُّدُورِ

૧૦) અને હૃદયોની છુપી વાતો જાહેર કરવામાં આવશે.

Surah gujarati Translation and Transliteration

In Surah you can read the translation of Ahmad Raza Khan who was a renowned scholar of the Islamic world and his translation book is known as Kanzul Imaan. You can read the transliteration of Surah which will help you to understand how to read the Arabic text. Apart from that, we have included a Word-By-Word gujarati Translation of the Arabic text of Surah .

Surah gujarati Tafsir/Tafseer (Commentry)

In Surah we have included two Tafseer (Commentary) in gujarati. The first one is from Mufti Ahmad Yaar Khan who was a well-known scholar. In this tafsir, we have also included the most popular Tafsir Ibn-Kathir which is the most comprehensive tafsir available in the world. You can read both or any one of your choice.

Sign up for Newsletter