કુરાન - 45:9 સુરહ અલ-જાસીયાહ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

وَإِذَا عَلِمَ مِنۡ ءَايَٰتِنَا شَيۡـًٔا ٱتَّخَذَهَا هُزُوًاۚ أُوْلَـٰٓئِكَ لَهُمۡ عَذَابٞ مُّهِينٞ

૯) તે જ્યારે અમારી આયતો માંથી કોઇ આયતને સાંભળી લે છે, તો તેની મશ્કરી કરે છે, આવા લોકો માટે જ અપમાનિત કરી દેનારો અઝાબ થશે.

અલ-જાસીયાહ તમામ આયતો

Sign up for Newsletter