કુરાન - 43:22 સુરહ અઝ-ઝુકરૂફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

بَلۡ قَالُوٓاْ إِنَّا وَجَدۡنَآ ءَابَآءَنَا عَلَىٰٓ أُمَّةٖ وَإِنَّا عَلَىٰٓ ءَاثَٰرِهِم مُّهۡتَدُونَ

૨૨) (ના-ના) પરંતુ આ લોકો કહે છે કે અમે અમારા પૂર્વજોને એક દીન પર જોયા અને અમે તેમના જ માર્ગ પર ચાલી રહ્યા છે.

અઝ-ઝુકરૂફ તમામ આયતો

Sign up for Newsletter