Quran Quote  :  But Allah raised him(Jesus) to Himself. Allah is All-Mighty, All-Wise. - 4:158

કુરાન - 43:45 સુરહ અઝ-ઝુકરૂફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

وَسۡـَٔلۡ مَنۡ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ مِن رُّسُلِنَآ أَجَعَلۡنَا مِن دُونِ ٱلرَّحۡمَٰنِ ءَالِهَةٗ يُعۡبَدُونَ

૪૫) અને અમારા તે પયગંબરોને પૂછી લો, જેમને અમે તમારા કરતા પહેલા મોકલ્યા હતા, કે શું અમે રહમાન સિવાય બીજા ઇલાહ બનાવ્યા હતા ? જેમની બંદગી કરવામાં આવે ?

અઝ-ઝુકરૂફ તમામ આયતો

Sign up for Newsletter